એકાંત ને ઓગાળી ઓગાળી,
તેમાં વ્યસ્ત રહું છું
માણસ છું એટલે મુરજાઉ છું,
તોય મસ્ત રહું છું....
મારી લાગણી ના છોડ ને પણ, નથી મળતું
વિશ્વાસ રૂપી ખાતર કેટલીક વાર,
છતાં પણ બીજાની ખુશીઓ ઝાડ ને
પાણી આપવામાં વ્યસ્ત રહું છું....
માણસ છું એટલે મુરજાઉ છું,
તોય મસ્ત રહું છું....
~શ્વેતાંગ સોલંકી
0 Comments