રંગ થી હું રંગાઈ ગયો
February 15, 2019
રંગ થી હું રંગાઈ ગયો, હું એમજ સંતાઈ ગયો
શોધું છું હું તને આ દુનિયામાં, હું એમજ ખોવાઈ ગયો
તારી આંખો ના છલકવાથી, હું એમજ ભીંજાઈ ગયો
તારા હસવાથી થી હું એમજ મલકાઈ ગયો
તારા યાદો નું હું કારણ બની ગયો
હું તારી યાદો સાથે એમજ સંકડાઇ ગયો
તારું હસવું એનું કારણ બની ગયો.
.
0 Comments