મારો ને તારો વ્યવહાર


ન તકરાર હતી,
       ન...
એકરાર હતો.
       બસ
મૌન સાથેના શબ્દો થકી,
      આજે પણ...
મારો ને તારો વ્યવહાર હતો.

           ~ શ્વેતાંગ સોલંકી

Post a Comment

0 Comments