માણસ છું એટલે મુરજાઉ છું


એકાંત ને ઓગાળી ઓગાળી,
તેમાં વ્યસ્ત રહું છું
માણસ છું એટલે મુરજાઉ છું,
તોય મસ્ત રહું છું
               ~શ્વેતાંગ સોલંકી 

Post a Comment

0 Comments