પ્રેમ ના હોત તો


પ્રેમ ના હોત તો,
ગઝલ ના રૂપી  લાગણી કોણ કહેતું...
અને
લાશ ના ઘર ને,
તાજ મહલ કોણ કહેતું...
        ~શ્વેતાંગ સોલંકી

Post a Comment

0 Comments