Gujarati Kavita
Home
Mega Menu
Home
પરસેવા ને અત્તર થવા દે...
પરસેવા ને અત્તર થવા દે...
March 09, 2019
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
મારા દુખ ને મારા સુધી રહેવા દે...
પંખી બનીને ઉડવુ છે હવે, પર્વત રૂપી
મારા વિચારોને સર કરવા દે...
ઘણી મહેનત કરી છે જીવન ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે...
~ શ્વેતાંગ
Post a Comment
0 Comments
Popular Posts
મસ્ત રહું છું...
April 23, 2019
રંગ થી હું રંગાઈ ગયો
February 15, 2019
મારો ને તારો વ્યવહાર
February 16, 2019
Facebook
0 Comments