Gujarati Kavita
Home
Mega Menu
Home
આંખ
આંખ
March 24, 2019
એક યાદ એની, બેચેન બનાવી જાય છે,
દરેક ક્ષણ માં એની ,પડછાય નજર આવી જાય છે,
શું હાલ કર્યો છે એના પ્રેમ માં,જોઆંખ પણ લાગી જાય,
તો આંખો ના આંગણે મેહુલા આવી જાય છે...
~શ્વેતાંગ સોલંકી
Post a Comment
0 Comments
Popular Posts
મસ્ત રહું છું...
April 23, 2019
રંગ થી હું રંગાઈ ગયો
February 15, 2019
મારો ને તારો વ્યવહાર
February 16, 2019
Facebook
0 Comments