એક સાંજ પડે


એક સાંજ પડે ને તું મળે
નવી વાત જાણવા મળે
સમીસાંજ નો એક વિચાર જડે
સાંજ નો નજરાણો મળે
એક તુ મડે ને નવું કઇંક જડે
બે પળ ની વાતો ની તાજી યાદ મળે
હવા ની લહેરો માં એક એહસાસ મળે
એક તુ મડે ને નવા વિચાર મળે
તું અને તારી વાતો
બે વ્યક્તિ મડે ત્યાં પ્રેમ નો ખુલાસો જડે
આ દુનિયા માં એક નવો રસ્તો મળે
તારી સાથે વાતો કરવાનો એક અવસર મળે
મળવાથી મન માં તારી યાદો જડે
એક તું મળે ને મને એક સુગંધ મળે!
 Nilesh Parmar...

Post a Comment

0 Comments