Gujarati Kavita
Home
Mega Menu
Home
જીવન નું તથ્ય...
જીવન નું તથ્ય...
February 16, 2019
સમય એક સરસ મજાનો આવશે
તમને શોધતો એ છાનોમાનો આવશે
દુનિયાની કીર્તિ જોઈને ઈષ્યાૅ ના કરશો સાહેબ
તમારો પણ એક દિવસ જમાનો આવશે
~ શ્વેતાંગ સોલંકી
Post a Comment
0 Comments
Popular Posts
મસ્ત રહું છું...
April 23, 2019
રંગ થી હું રંગાઈ ગયો
February 15, 2019
મારો ને તારો વ્યવહાર
February 16, 2019
Facebook
0 Comments