દિલ પર પ્રેમ નો ખુલાસો


શબ્દ માંથી નીસાસો મળે છે
દિલ પર પ્રેમ નો ખુલાસો મળે છે
પ્રેમ પંખીડા ને નવી વાત જળે છે
બે પળ ની વાતો ની યાદ મળે છે
બે આંખો ને પ્રેમ જળે છે
                ~ નિલેશ પરમાર

Post a Comment

0 Comments